જીદ એટલે જ તો પ્રેમ...

(12)
  • 3.6k
  • 6
  • 501

મારો 24 કેરેટ સોના જેવો શુદ્ધ પ્રેમ......તારીખ 4 માર્ચ 2016...હું વિચારું ત્યાં સુધી લગભગ આજ તારીખે એને મારી મિત્રતા ને સ્વીકારી હતી.મારા મનમાં ઉદભવતા તમામ પ્રશ્નો ના જવાબ હતા એની પાસે મારી તમામ લાગણીઓને ઠાલવાવાનું ઠેકાણું હતું એ.એના મનમાં શુ ચાલી રહ્યું છે એ કદાચ ત્યારે તો હું ના જ કહી શકતો હોવ પણ એને જોય ને મને હંમેશ ને માટે પ્રેમ ની જ લાગણી ઉદ્ભવતી..હા. તને મેળવવા માટે ખુદ ને ખોવા નું યાદ છે.........! હજીય મને એ તને પહેલી વખત જોયાનું યાદ છે........! દરરોજ વહેલી સવારે ઉઠીને એક જ કામ કરવાનું મારા ઘર ની કાચવાળી બારી માથી એને પ્રેમ ની નજર