સપનું હતું શિક્ષણ બનવાનું...

(23)
  • 4.2k
  • 4
  • 811

એક સમયની વાત છે. હું ત્યારે દસ એક વર્ષની ઉંમરનો હતો. એ સમયે હું પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો.એક દિવસ હું શાળાએ જવાં માટે નિકળ્યો હતો ને જોરથી બુમ પાડી ઊભોરયે બેટા...આ અવાજ બિજા કોઈ ન હતો પરંતુ મારી મમ્મીનો જ હતો.બોલ મમ્મી જલદી મારે શાળાએ જવાનું મોડું થાય છે મમ્મી મારી વાત સાંભળતા બોલી લૈ તારો નાસ્તાનો ડબ્બો. હું ડબ્બો લઈને ભાગ્યો ત્યાં તો મમ્મીએ બુમ પાડી જલદી આવી જજે હો બેટા ઘરે....હું દોડતો ને દોડતો શાળામાં ગયો ને હું ઓખો દિવસ શાળામાં એજ વિચારતો રહ્યો કે મમ્મીએ આવું કેમ કહ્યું હશે "ઘરે જલદી આવી જજે" શાળા માંથી