વિચારોની કૈદ

  • 2.6k
  • 2
  • 798

"આહ ! આ શું થઇ રહ્યું છે મને , આવી તો ના હતી હૂં કદી પણ , હે ભગવાન , આ મને શું થયું છે ? " અકળાયેલા મન થી સૌમ્યા સોફા પર બેસી ગયી . ઉપર જોયું તો પંખો ગોળ ગોળ ફરી રહ્યો હતો, પણ આજે એની હવા કેમ નથી લાગી રહી ? એ સી પણ ચાલુ છે પણ આ શું એટલા પરસેવા ! આ સ્પર્શ , છી છી , કેવો સ્પર્શ , મને મુક્ત થવા દ્યો આ સ્પર્શ થી .અને સૌમ્યા રડવા લાગી . સામે કાંચ હતો , એમાંથી બીજી સૌમ્યા દેખાણી , જે એને નફરત થી જોઈ