માન ગયે ઉસ્તાદ

(2.3k)
  • 3k
  • 1
  • 734

માન ગયે ઉસ્તાદ ! ગબનના કેસમાં સજા પામેલ કેતન બે દિવસ પહેલા જેલમાંથી છૂટી ગયો હતો તેની જાણ ઈ. વાગલેને મળી હતી. કંપનીના પૈસા ઉચાપત કર્યા પછી ઘણી મહેનત કરવાં છતાં તેનો પોલીસને પત્તો નહોતો લાગ્યો. પણ હવે તે જેલ બહાર આવી ગયો છે એટલે કોઈ પણ હિસાબે તેનો સંપર્ક કરી ઉચાપત કરેલા પૈસા ક્યા રાખ્યા હતા તે જાણવું જરૂરી છે તથા તે પાછા મેળવવા શું કરવું તે માટે શું રસ્તો છે તેના વિચારમાં તે હતો ત્યાં જ સામે કેતનને ઉભેલો જોઈ બોલાઈ ગયું કે શેતાનને યાદ કર્યો અને શેતાન હાજર. ‘સાચી વાત છે, ઈ. વાગલે. પણ હું શેતાન