પીડા મુક્તિ

(12)
  • 2.3k
  • 2
  • 544

હેલો, લેખા, કેવો રહ્યો કાલનો શો?"" એકસલેન્ટ. બધાએ સરસ પરફ્રોમ કર્યું""સરસ.જલદી આવી જા લેખા. હું અને મિહીતને મીસ કરીએ છીએ.""હું પણ તમને બંનેને મીસ કરૂ છુ અનૂપ.મિહીકાશું કરે છે"?"એના ફ્રેન્ડસ સાથે ડાન્સ કરે છે,સાંજની પાર્ટીની તૈયારી જોરદાર ચાલે છે. ઓલ આર એનજોયીંગ.હું તને વિડિયો મોકલું છું""હા,અને વિનોદભાઇ અને ભાભી ત્યાં પહોંચતા જ હશે અનૂપ.""ઓકે.""બીજું ...""હમ ઇન્તજાર કરેગે,તેરા કયામત તક,ખુદા કરે કી કયામત હો ઓર તું આયે.."અનૂપને જૂના સોંગ ગમતા અને લેખાને આમજ સંભળાવતો."વાહ, વાહ" કહીને લેખા ખિલખિલાટ હસી પડી."આપકી હસી બહોત પ્યારી હૈ લેખાદેવી, હમારેલીયે સંભાલકર રખો".અનૂપની પ્રેમાળ વાતો ચાલ્યા કરતી."ઓકે અનૂપમહાશય, હું સ્ટાફ સાથે કામ પતાવીને કોલ.કરૂ. બધાને લંચ કરાવી હું નીકળું"અનૂપે મિહીકાનો વિડીયો