સંસ્કૃતિ-૧

  • 2.1k
  • 1
  • 578

સંસ્કૃતિ..... સંસ્કૃતિ એક એવી છોકરી છે કે જેનું લક્ષ્ય માત્ર ને માત્ર એના માં-બાપ નું નામ ઝળહળતું રાખવા નું છે...સંસ્કૃતિ એના માં-બાપ માટે કાંઈ પણ કરવા માટે તૈયાર હતી.એક મધ્યમ વર્ગ માંથી આવેલી આ છોકરી ની જિંદગી ની વાર્તાની સાથ સાથે એક છોકરી ના જીવનની જવાબદારીઓ અને મર્યાદાઓ ને આજે હું તમારી સમક્ષ એક નાની એવી વાર્તા રૂપે રજુ કરું છું... સંસ્કૃતિ એની જિંદગી નું એક ડગલું પૂરૂ કરીને હવે બીજું મોટું ડગલું ભરવા માટે તૈતાર થઈ ચૂકી છે.એટલે કે એ હવે એની સ્કુલ લાઈફ પુરી કરી ને કોલેજ લાઈફ શરૂ કરવા જઇ રહી છે. કોલેજ નામ સાંભળી ને આપના