વરસાદ નો જાદુ!!

(16)
  • 5.3k
  • 6
  • 1.4k

પતિ પત્ની ના વચ્ચે કેટલા એ દિવસ થી નોક-જોક ચાલતી હતી. બંને એક બીજા ની વાતો માં સાચ્ચા  હતા. એમના નજરિયા થી. તો બંને માંથી કોઈ વાત ને પડતું જ ના મોકે. એક વાત ને લઇ ને ખુબ જ લડાઈ થઇ બંને ના વચ્ચે.  ઘર વાળો ને કે હમણાં થઇ જશે હમણાં થઇ જશે , તો પણ કઈ નિવેડો નીકળ્યો જ નઈ. બંને ના વચ્ચે પ્રેમ ખુબ જ. બંને એક બીજા વગર બિલકુલ ના રહી શકે. પત્ની(અર્પિતા) ને એના પતિ ની તબિયત લઇ ને ચિંતા. અને પતિ(અનુપ) ને એની પત્ની. એક બીજા ને આટલો બધો પ્રેમ કરવા છતાં પોતાની ચિંતા