ફેસબુક ના લીધે કઈ રીતે એક પરિવાર પોતાના જીવ ગુમાવી દે છે અને ખૂની આરામ થી ફરે છે. સાયબર ક્રયામ નું એક નવું ઉદાહરણ.એક નાની વાર્તા જ્યાં સોશ્યિલ મીડિયા નો જે રીતે સારો ઉપયોગ થઇ શકે છે તેમ જ તેને ગુનોહ કરવા માટે પણ થઇ શકે છે, વાંચો અને ચેતી જાવ.