ચક્રવ્યૂહ 3 - અંતિમ પડાવ

(36.6k)
  • 5.9k
  • 9
  • 1.3k

એન્જેલીના રીચાર્ડ્સની પોયમ ‘ડિસીટ ડિસેપ્શન એન્ડ ટ્રસ્ટ’ની સાથે સાથે જેનીફરની પર્સનલ લાઇફ પણ ક્યાંક જોડાઇ રહી. પોતાના સઔ અંગત દ્વારા તૈયાર કરાયેલા ચક્રવ્યૂહમાં ફસાયેલી જેનીફર પોતાના પ્રેમ પ્રો.યશપાલના મૃત્યુનો બદલો કઈ રીતે વાળે છે તેની રસપ્રદ વાર્તા એટલે ચક્રવ્યૂહ . આ અંતિમ ભાગમાં જેનીફર પોતાના સૌ અંગતથી બદલો વાળશે કે કેમ તે જાણી શકાશે.