કિસ્મત કનેકશન , પ્રકરણ ૧૬

(136.1k)
  • 7.4k
  • 10
  • 2.9k

નીકી કેમ અચાનક ઘરે આવી તેના પ્રશ્નો જવાબ તે મોના આંટી અને તેના મમ્મીને શું આપે છે, મોના આંટી અને નીકીની મમ્મી વચ્ચે શું વાત થાય છે. નીકીની મમ્મીની કઇ વાત પર મોના બેન ઉભા થઇ જાય છે તે જાણવા મળશે આ પ્રકરણમાં