પાક્કો ભાઈબંધ

  • 6.2k
  • 5
  • 801

નિઃસ્વાર્થ મિત્રતા"જો ભાઈ ખુષાર્થ તારે વિનોદનું કોઈ સારી એવી કોલેજ માં એડમિશન કરાવી આપવું પડશે.."સંજયભાઈ આટલું બોલ્યા કે તરત જ ખુશાર્થે વળતા જવાબ માં ઉતર આપ્યો, " હા સંજયભાઈ કેમ નઈ હમણાં જ કોન્ટેક કરું ને કરાવી આપું એડમિશન..."ખૂબ જ સરળ હાજરજવાબી અને બધાનો ચાહિતો દેખાવમાં એવરેજ પણ વર્તનમાં તો એની કોઈ કોમ્પેરિજન જ ન કરી શકે એવું પાત્ર એટલે ખુશાર્થ. મારી અને ખુશાર્થ ની પેલી મુલાકાત સંજયભાઈ એટલે કે મારા મોટાભાઈએ કરાવી. હું એ દિવસોમાં મારી હાઈ સ્કૂલનું ભણતર પૂરું કરીને આગળનું ભણતર કરવા અમદાવાદ ગયો હતો.મારા ઓછા ગુણ ને લીધે મને કોઈ સારી કે સરકારી કોલેજ માં એડમિશન