હૈયું - ઠોકર ખાતી લાગણીઓનું સરવૈયું (ભાગ-૪)

  • 3.9k
  • 2
  • 2k

કુણાલ પોતાના પિતા સાથે ઝઘડી પોતાની શોધમાં, પોતાના શોખ માટે એક એવી સફર પર નીકળી ચૂક્યો છે જેનો અંત તેને ખુદને પણ માલૂમ નથી. જ્યાં મંઝિલ પણ તેણે ખુદે જ રચવાની છે અને રાહ પણ તેણે ખુદે જ કંડારવાનો છે. માઇલસ્ટોનની જેમ ક્રમે ક્રમે મળેલા મિત્રો તેને અંજામ સુધી પહોંચાડી શકે છે કે નહીં તે જાણવા જોડાઈ જાઓ આ પાંચ કડીની લઘુનવલ સાથે......