ટર્નીંગ પોઈન્ટ ટુ એલ.એ. - 10

(19)
  • 3.5k
  • 1
  • 1k

તેમા શક્ય જોખમો અને ફાયદાની ચર્ચા કરતા પ્રિયંકા બેન બોલ્યા આ પ્રોજેક્ટ ૨૯ મારું સ્વપ્નું છે. આ પ્રોજેક્ટ હીરોઇન પ્રધાન પ્રોજેકટ છે અને મમ્મીની મૂડી આમા લાગશે. જનાદેશ બંને માટે મંગાશે કોંપ્યુટર પરથી ટીવી માં નવરંગ ફીલ્મનું ગીત “ તુમ મેરે મૈ તેરી” ની સંધ્યા દેખાતી હતી અને પરિ અને રૂપાને તે એક વખત બતાડી. ટેક લેવાનાં હતા. કેમેરા પંડીત અને પરિ એ સાથે શુટ કરવાનાં હતા.ઘરનાં બધા સાથે ફોન પર અક્ષર પણ હતો.