બ્રેવ ઇન્સપેક્ટર

(27)
  • 4.1k
  • 4
  • 2.1k

આપણે હંમેશા પછતાય છીએ,સાચા ખોટા ની પરવાહ કર્યે વગર જ નિર્ણય લઇ છીએ,પણ અમુક ફૈસલાઓ સમજી વીચારી ને લેવા જોઇએ જેમ દેશ માટે પરિવાર માટે કે આમ જનતા ના હિત માટે આવા ફૈસલાઓ હંમેશા સોચી સમજીને લેવા પડે જેથી કરી દેશ અને દેશ ની જનતા ને મોટા નુકશાન થી બચાવી શકીએ...