સ્પેસએક્સની ઉડાન

(48)
  • 2k
  • 13
  • 480

સફળતાનાં શિખરો સર કરતા પહેલા આવતી દરેક મુશ્કેલીઓમાંથી પાર ઉતરીને મંઝિલની પહેલી સીડી પર પગ મુકવો અને એ સફળતાથી આપણા ફાયદા કરતા દુનિયાભરમાં ઘણો ફાયદો થાય, લોકોને કાંઈક નવું જાણ્યાનો સંતોષ થાય અને નવું સંશોધન એ અસંભવને સંભવ બનાવે એ જ સક્સેક સ્ટોરી કહી શકાય અને એવી જ એક સ્પેસએક્સની સ્ટોરી છે જે ખુબ રોમાંચિત કરે, પ્રોત્સાહનથી ભરપૂર છે.