પહેલો પ્રેમ

(34.3k)
  • 3.5k
  • 17
  • 1k

એમ કહેવાય છે કે જીવનમાં દરેક વ્યક્તિ ને કોઈ સાથે એક વખત તો પ્રેમ થાય જ છે. તે સમયે હુ 10 મા ધોરણ મા અભ્યાસ કરતો હતો. મારુ ટયુશન અને સ્કુલ મારા ઘરની એકદમ નજીક આવેલ. હુ ટયુશન મા કલાસ મા પહેલી બેંચ પર બેઠો હતો. હુ પાછળ ફર્યો ત્યારે મે પ્રથમ તેને વખત જોઈ. તેમણે બ્લેક કલર ના ચશ્માં પહેર્યા હતા. તેમનો ચહેરો એકદમ કલીન હતો. તેમણે કાળા રંગનુ ટીશર્ટ અને બ્લુ જિન્સ પહેર્યું હતું. તે સમયે તેનુ નામ પણ ખબર નહોતી. પછી સર જ્યારે હાજરી પુરતા હતા ત્યારે રજીસ્ટર માથી તેની બધી વિગતો સર ને ખબર ન પડે તે રીતે મેળવી લીધી.તેનુ