ટર્નીંગ પોઈન્ટ ટુ એલ.એ. - 13

(14)
  • 2.7k
  • 2
  • 1k

“ મા આ પહેલા તબક્કાની જીત એ તારી દેન છે .તને હું શું કહું. હું કેટલી ખુશ છું મારી માવડી…હું ફીલ્મ સ્ટાર બની ગઈ એ તારી ધીરજને લીધે બની છું.”પ્રિયંકા બોલી “કટ કટ” લખાણને ફરીથી વાંચ રૂપા વાક્યમાં અલ્પ વિરામ ચિન્હ મુકેલ છે ત્યાં અટકવાનું પણ અલ્પ જ અને પૂર્ણ વિરામ છે ત્યાં શ્વાસ ફરી લેવાય તેટલું અટકવાનું અને અલ્પવિરામ કરતા બમણું અટકવાનું.”