એલિયન

(13k)
  • 6.1k
  • 2
  • 2.1k

નવ્યા એક દિવસ જાગે છે અને તેને અહેસાસ થાય છે કે તે હકીકતમાં મંગળ ગ્રહની વાસી છે. આજ પહેલા તે જે જોઈ રહી હતી તે માત્ર સપનું હતું. જેમાં તે પૃથ્વી પર જીવી રહી હતી. હકીકતમાં તે એલિયન છે. આગળ શું થાય છે એ જાણવા માણો એક રોચક કથા.