શમણું એક સોનેરી સાંજનું-૪

(50.3k)
  • 5k
  • 13
  • 2k

પ્રેમ,સ્નેહ, લાગણી, ગુસ્સો,સમજણશક્તિ, સહનશક્તિ, માન-સમ્માન દરેક પાસાને બરાબર ન્યાય આપતી સંજય-ઇશાનીની આધુનિક પ્રેમીઓની પ્રેમની એવી રચના જેમાં રોમાંચ, સસ્પેન્સ અને જિંદગીમાં દરેક સંબંધમાં આવતાં પાસાને આવરી લેતી એક અજબ-ગજબ પ્રેમની નવલકથા.