સોનેરી સવાર...

(19)
  • 3.4k
  • 4
  • 717

શિવાની પહેલે થી insecure હતી અને તે પ્રણવ ના પ્રેમ માં શાંતિ શોધતી હતી પણ તેની સાથે breakup થતાં તે ભયંકર હતાશ થઈ ગઈ. શું તે હતાશા માંથી બહાર આવી ફરી થી પોતાની જિંદગી ની નવી શરૂઆત કરી શકી