જીવનસંગી ભા.2

(51)
  • 4k
  • 7
  • 1.1k

જીવનસંગી ભા. 2 આ નવલિકામાં એક આધુનિક યુવતી જીવનસાથી તરીકે એક એવા યુવાનને ચાહે છે,જેને સમાજના ધારા ધોરણના વાડામાં બંધાયેલાં સ્વજનો સ્વીકારવા તૈયાર નથી ,પણ પોતાની દીકરીને કહી શકતા નથી। આ એક માનસિક સંઘર્ષની પ્રણયકથા છે.આ વાર્તાની નાયિકા રુચિરાના મમ્મી -પપ્પા દીકરીને ભણાવી પગભેર કરે છે,બીજી જ્ઞાતિમાં પરણે તો ય રાજી છે પણ રૂપાળી દીકરી એની જોડે શોભે તેવા જીવનસાથીને પસંદ કરે તેવા અરમાન સેવે છે. જીવનસંગી ભા.1માં તમે વાંચ્યું કે રુચિ દીપેશ સાથેની મૈત્રીના મોહપાશમાં સર્વકાંઈ વિસરાતી જાય છે.શું દીપેશ પણ મૈત્રીની સીમાને વટાવી પ્રેમના બંધનને સ્વીકારવા તૈયાર છે સંપૂર્ણ સોહામણા જમાઈની કલ્પના કરતી એની મમ્મી દીપેશને જોઈ શું કરશે પ્રેમમાં સુંદરતા કે સોંદર્યમાં પ્રેમ વાંચો જીવનસંગી ભા.2