રાગિણી ભાગ-3

(46)
  • 4.3k
  • 8
  • 1.6k

તમે કોણ બોલો છો અને દિપક બારા માં કેમ પુછો છો.?અરે મેડમ હુ તો એ જ બોલુ છુ જેના લીધે દિપક ની હાલત આવી થય છે,રાગિણી બોલી ઓહહહ તો આ એક એસીડેન્ટ નોહતુ પ્લાન હતુ દિપક ને મારવા નુ.???જી હા મેડમ અને તમે થોડા સાવધાન રહેજો કેમ કે હવે વારો તમારો છે...અરે જા જા કાયર પાછડ થી વાર કરી ને તુ પોતાની જાત ને મર્દ સમજે છે...!!!તુ ના મર્દ થી પણ ગયો ગુજરો છો તારા માં હિમ્મત હોય તો સામે થી વાર કર અને પછી જો એક ઔરત ની સક્તિ શુ છે ને એ તને બતાવુ...અરે ઓ મેડમ આટલો ગુસ્સો