પૃથ્વીની ચૂંદડી ઉડી ગઈ

(12)
  • 3.2k
  • 1
  • 802

એક મોટું શહેર હતું. જેમાં કેટલાય લોકો રહેતા હતા. સુંદર મજાનું હરિયાળું શહેર, કારખાનાઓ, ઓફીસ થી ભરપૂર. શહેર ની સુવિધાઓને કારણે ગામડાં નાં લોકો પણ ત્યાં સ્થળાંતર કરવા લાગ્યા હતા. નજીક ના ગામડાઓના લોકો અહીં આવી વસવાટ સ્વીકારવા લાગ્યા. તેમાં એક યુગલ પણ હતું. રવીના અને જેકી. ટ્વીન્કલ નામની 4 વર્ષની નાની દીકરી અને શોરભ નામનો 8 વર્ષ નો પુત્ર. ખુશી ખુશી જીવન જીવતા આ શહેરનાંં લોોકો અમીર હતા. ઘરે ઘરે ગાડીઓ, ફ્રીજ , એ.સી. ટૂંક માં કહીએ તો બધી જ પ્રકારની સુુવિધાઓ. શહેરની વસ્તી વધી રહી હતી અને જગ્યા ઓછી થઇ રહી હતી. એક બાજુ કારખાનાઓ વધી રહ્યા હતા, બીજી બાજુ