વિશ્વાસ પર ચાલતી એક દુકાન….

(33)
  • 3k
  • 3
  • 892

માનવીનું નિર્માણ તેના વિશ્વાસથી થાય છે, માનવીનો પોતાની જાતમાં જેવો વિશ્વાસ હોય છે તે તેવો જ બનતો હોય છે. કહેવાય છેને કે, વિશ્વાસ સાથે વ્યક્તિ દુનીયાની કોઇ પણ મુશ્કેલી સામે લડી વિજય મેળવી શકે છે. આવી જ ઘટના સ્વયમ અને દ્રષ્ટીના જીવનમાં બની હતી. સ્વયમ મૂળ અમદાવાદનો રહેવાશી હતો. સ્વયમનો પરિવાર વર્ષોથી અમદાવાદમાં જ રહેતો હતો. તેનું સ્કૂલિંગ અને કોલેજનો સમય પણ અમદાવાદમાં જ વિત્યો હતો. અમદાવાદની કોલેજમાં અભ્યાસ કરી સ્વયમ કલેક્ટર કચેરીમાં ભૂસ્તર વૈજ્ઞાાનીક તરીકે નોકરી પર પણ લાગી ગયો હતો. દરમિયાન તેના લગ્ન પણ અમદાવાદની દ્રષ્ટી સાથે જ થયા હતા. એક દિવસ સ્યવમ ઘરે આવ્યો ત્યારે તેના હાથમાં