“રાક્ષસની કેદમાં પરી.”

(23)
  • 1.9k
  • 2
  • 460

“મને તારી શરત મંજુર છે, ચાલ આપણે આજે આખું જંગલ ફરીએ અને આ જંગલનો આનંદ માણીએ.” અમે ખૂબ ઊંચે આકાશમાં ઉડી રહ્યા હતા અને પરીએ મને હુકમ કર્યો કે “હવે તું રાક્ષસના શરીરમાંથી નીકળી જા તું પણ મુક્ત અને હું પણ મુક્ત..” પરીનો આદેશ મળતા જ હું જેવો રાક્ષસના શરીરમાંથી નીકળ્યો. હું એક શરીરમાં હતો.. અને ડોકટર મારી પત્નીને કહી રહ્યા હતા કે. “ઇટ્સ અ મિરેકલ! આ તો ખરેખર કોઈ ચમત્કાર છે. આ માણસને અમે મૃત જાહેર કર્યો હતો પણ આ “માણસ” બચી ગયો..