મૌન...

(27.7k)
  • 3.4k
  • 14
  • 1k

વ્યોમ અને વિધીના અતૂટ પ્રેમની વાર્તા મૌન . એક ઝંઝાવાતી રાતે વ્યોમના જીવનમાં આવેલ ભયાનક તોફાનની સ્મૃતિ સાથે વ્યોમના જીવનની કેટલીક કડવી વાસ્તવિકતાઓ રજૂ કરતી કરુણાંતિકા મૌન .