વખાણ એક જાદુઈ નશો

(13.3k)
  • 4.3k
  • 4
  • 1.1k

સવાર થી પ્રિયાએ એના વોર્ડડ્રોબ માં ત્રણ ત્રણવાર કપડાં બહાર કાઢ્યા અરીસા આગળ ઉભી રહી અને એક પછી એક પોતાના ઉપર નાખી ને ચેક કરી જોયા.એ એના મન ગમતા કલેકશન માંથી આજે સિલેકશન કરવાની મથામણ માં લાગેલી હતી. "પ્રિયા આ યલો સર્ટ નું બ્લેક જીન્સ સાથે નું મેચિંગ માં તું જોરદાર લાગે છે હો" એને રોહિત ના શબ્દો યાદ આવ્યા. પ્રિયા એ ફરી એ યલો અને બ્લેક ની જોડી ને અરીસા આગળ પોતાની ઉપર સેટ કરી ને જોઈ લીધું પ્રિયા ની આંખો માં એને ખુદને જોઈને એક અલ્લડ અલગારી ચમક આવી ગઈ.મનોમન