મારો પ્રેમ - મારો પ્રેમ

(28)
  • 3.1k
  • 6
  • 727

"પ્રેમ" શબ્દ સાંભળતા જ દીલ માં કય થઈ આવે... ૧૭-૧૮ વષૅ ની ઊંમર થાય એટલે મન માં ઉમળકાઓ ઉઠવા માડે...આંખો સામે કલ્પનાઓ દ્રશ્ય સ્વરૂપે દેખાવા માંડે... મન માં વિચારો ના વમળો ફુટવા લાગે... ઊંઘ હરામ થઈ જાય... મન માં પોતાનો પ્રેમી કેવો/કેવી હશે તેના વિચારો રાત-દિવસ ચાલ્યા કરે... "પ્રેમ" માનવી ને જીવન માં ઘણી બધી વ્યક્તિ સાથે થઈ શકે છે... પણ હું જે વાત કરું છું એ છે કે જેની સાથે હું મારુ જીવન જીવવા માંગુ છું... મારી દરેક વાત હુ એને કહી શકું... મારા સુખ-દુઃખ માં સદૈવ મારી સાથે રહે... મારા પરિવાર ની પણ કાળજી રાખે... આવી દરેક વ્યક્તિ