કેબલ કટ, પ્રકરણ ૨૨

(73.1k)
  • 5.5k
  • 5
  • 2.2k

અડધી રાતે ક્રાઇમ બ્રાંચની ઓફિસ કોણ કોણ અને કેમ ભેગા થયા છે, ખાનસાહેબ શું પ્લાનિંગ કરે છે, ઇન્સ્પેક્ટર અર્જુન કોની સાથે અને કયાં જવા નીકળે છે, તે બે ત્યાં જઇ શું કરે છે , મીડીયામાં વહેલી સવારે કયા ન્યુઝ બ્રેકીંગ થાય છે તે જાણવા મળશે આ પ્રકરણમાં