ભરતી અને ઓટ - 2 - 2

(5.6k)
  • 6.7k
  • 1.4k

ભરતી અને ઓટ ...લાગણીઓની....પ્રેમની....મારા આ પુસ્તકમાં વાંચકમિત્રોને વિવિધરંગી વાર્તાઓ વાંચવા મળશે, જાણે વરતાઓનું મેધધનુષ...મારી છૂટી-છવાઈ છપાયેલી કે ઓન લાઇન પ્લેટફોર્મ પર પ્રસિધ્ધ થયેલી વાર્તાઓને એક પુસ્તક સ્વરૂપે સંગ્રહિત કરવાનો પ્રયત્ન કરું છુ. આશા છે કે ભરતી અને ઓટની વાર્તાઓ આપને ગમશે.