મકાન નં.13 - ભાગ - 6

(161)
  • 5.5k
  • 7
  • 2k

ઍના બેઝમેન્ટ માં રાખેલી મીણબત્તીઓ બધી રુમ માં લઈ જઈ સળગાવે છે . તે બુમ પાડી ને કહે છે, અજય, તારી ઈરછા હોય તે મને કહે . હું તે પુરી કરીશ. પણ રાહુલ ને છોડી દે. કશી હલચલ થતી નથી. ફરી ઍના કહે છે, pls અજય બહુ થઈ ગયું. તને શું જોઈએ છે બોલ. ત્યાં ઍના ના કાન માં પાછળ થી અવાજ આવે છે, તું ઍના ચોંકી ને પાછળ જુએ છે તો કોઈ હોતું નથી. શું ઍના અજય ની આત્મા ને મુકિત અપાવી શકશે વાંચો આ અંતિમ ભાગ માં...