શ્વેત ક્રાંતિ ના જનક : ડૉ. વર્ગીસ કુરિયન

(18)
  • 17.9k
  • 6
  • 4k

શ્વેત ક્રાંતિ ના જનક : ડૉ. વર્ગીસ કુરિયન એક અનોખા સ્વપ્નદ્રષ્ટા , વિશ્વ માં ઈતિહાસ રચનારા , મિલ્કમેન ઓફ ઇન્ડિયા, શ્વેત ક્રાંતિ ના જનક અને ભારત ની સૌથી મોટી મિલ્ક કંપની “અમૂલ” ના સંસ્થાપક વર્ગીસ કુરિયન એટલે ભારત દેશ નું ગૌરવ-રત્ન ! કદી કોઈ વિચારી ના શકે, તેવી અકલ્પનીય વિચારધારા, કુશાગ્ર બુધ્ધિ, અથાગ પરિશ્રમ અને ભારત ના અનેક ખેડૂતો ના સાથ ને સહકાર થી દેશ ને દૂધ ના ઉત્પાદન ક્ષેત્રે વિશ્વ માં પ્રથમ હરોળ માં મૂકનારા આદરણીય, ‘પદ્મશ્રી’, ‘પદ્મભૂષણ’ અને ‘પદ્મવિભૂષણ’ ડૉ. કુરિયન આજે આપણી વચ્ચે હયાત નથી. પણ એમણે ડેરી ક્ષેત્રે લાવેલી ક્રાંતિ થી સફળતા નો સ્વાદ આજે અતુલ્ય