અપાર પ્રેમ....

(12)
  • 2.8k
  • 1
  • 612

" પ્રેમ " માં અઢી અક્ષર એટલે જ છે કે એક અક્ષર પ્રેમ કરનારનો , તો બીજો અક્ષર સામે પ્રેમ આપનાર માટે અને અડધો અક્ષર પરસ્પર માટે રહેલા પ્રેમનો....આખા અક્ષર એ બે વ્યક્તિ માટે અને પ્રેમ માટે અડધો અક્ષર એવો પ્રશ્ન થાય પણ એનું કારણ એ કે પ્રેમ હંમેશા અધુરો જ હોય ક્યારેય પ્રેમ પૂરો થઈ જ ના શકે. જ્યારે પણ મળો કે જુઓ સતત પ્રેમ વધ્યા જ કરે તે વ્યક્તિના દોષમાં પણ ગુણ જોતા આવડી જાય છે તે પ્રેમ છે. સાચા પ્રેમને સંતોષ ક્યારેય ના થાય. એકબીજાને ખુશી આપવા, એનું સારૂ ઇચ્છવામાં, જોવામાં પ્રીત વધ્યા જ કરે એટલે જ