એક સુંદર સબંધ... સાસુ - વહુ

(28)
  • 10.6k
  • 4
  • 2k

નિખિલ  ની વારંવાર ના પડવાથી મમતા ને ખબર પડી ગઈ કે નિખિલ ની દરેક "ના" નું કારણ કઈ બીજું જ છે. મમતા એ નિખિલ ને થોડું દબાઈ ને પૂછ્યું ત્યારે નિખિલે કહ્યું કે તે એક છોકરી ને પ્રેમ કરે છે. પણ તે અલગ જ્ઞાતિ ની છે. નિખિલ ના પપ્પા તો આટલું જ સાંભળી ને ના પડી દીધી. પણ મમતા એ નિખિલ નો સાથ ના છોડ્યો. બધા ને મનાવી ને ધામ ધૂમ થી લગ્ન કરાવ્યા.મમતા નિખિલ માટે નાસ્તો બનાવે તો પણ નિકિતા ને ના ગમે. દરેક માં મમતા ને ટોકતી - રોકતી. ઘર નું વાતાવરણ બગાડવા લાગ્યું. નિખિલ મમતા જોડે શાંતિ