ઝિંદગી Unmuted - મિસ મૌલી

(7.7k)
  • 5.1k
  • 2
  • 2k

ઓહ તમે પેલા પ્રખ્યાત અભિનેત્રી મિસ મૌલી છો ને? ના ના મને ખબર જ છે પણ હું કોઈ સપનું નથી જોઈ રહ્યો ને એટલે ખાતરી કરવા પૂછ્યું. અહીં આ નિર્જન રસ્તા પર એકલા, શું થયું ગાડી બગડી છે કે? પ્રશાંતે વિનમ્ર ભાવે પૂછ્યું.