તાલ પુરાવે દિલની ધડકન - 1

(36)
  • 4k
  • 9
  • 675

, “હું ઓળખું છું તને, તું ક્યારેય ગિવ અપ નહીં કરે, યુ આર સ્ટ્રોંગ મેન! તારા આ એટીટ્યુડ ને તો હું ચાહું છું. તે મારી જિંદગીને સંગીતના સાતેય સૂરોથી સજાવી દીધી છે. મારા જીવનના ખાલીપાને લય અને તાલ થી પુર્યો છે. મે તો તારી પાસે ખોબો માંગ્યો હતો, અને તું પાગલ ખુશીઓ નો દરિયો લઈ આવ્યો.” પૂજા એ હસતાં હસતાં રોનકને સભાનતા અને સ્વસ્થતામાં લાવવા પ્રયાસ કરે છે.