એક દિવસ કૃષ્ણ અને અર્જુન ફરવા નિકળ્યાં

(73)
  • 3.4k
  • 5
  • 1k

મહાભારત કાળની વાત છે. ભગવાન કૃષ્ણ ભાઇ બલરામ સાથે પાંડવોને મળવા માટે પાંડવ નગરી આવ્યા હતા. એક દિવસ સવારનો સમય હતો. ભગવાન કૃષ્ણ અને અર્જુન પાંડવ નગરીમાં આવેલા પાંડવોના મહેલના અલભ્ય બગીચામાં સમય વિતાવી રહ્યા હતા. તેવામાં જ અર્જુને કૃષ્ણને કહ્યું કે, ચાલો આજે ચાલતા પાંડવ નગરીની સફરે જઇએ. કૃષ્ણ પણ તૈયાર થઇ ગયા.કૃષ્ણ અને અર્જુન બન્નેએ સૈનિકોના પહેરા વિના જ નગરીમાં ચાલતા ફારવા જવાનો નિર્ણય કર્યો. મહેલની બહાર નિકળી કૃષ્ણ અને અર્જુન ચાલતા ચાલતા નગરીની સેર કરી રહ્યાં હતા. પહેલા ગામના બજારમાં ગયા, ત્યાંથી શિવ મંદિરે ગયા અને ત્યાં દર્શન કરી આગળ વધ્યાં. કૃષ્ણ અને અર્જુન આગળ વધી રહ્યા