વાસનાની નિયતી - 9

(267)
  • 13.9k
  • 29
  • 6.2k

લેખક : નિમીષ ઠાકર મો. 9825612221, ઇ મેઇલ : nimishthakar.divyabhaskar@gmail.com વાર્તા વિશે : જયદેવ પોલીસ ટ્રેનીંગમાં જતાં તોરલ અને તે છૂટા પડે છે. બંને વિરહની આગમાં શેકાઇ રહ્યા છે. અત્યાર સુધીનું બંનેનું સ્ખલન અને તેને લીધે તોરલને બે વખત એબોર્શન કરાવવું પડ્યું હતું. લગ્ન પહેલાં બેફામ બનીને શરીર સંબંધો બાંધવાને પગલે તોરલે તો પોતાનું ચારિત્ર પણ ગુમાવી દીધું છે. હવે આગળ…