અમેરિકા...

  • 4.1k
  • 1.2k

અlપણે ત્યાં અમેરિકા ની સરખામણી અને સ્પર્ધા કરવlનો રીવાજ છે એટલેકે ઘણા આ ભૂલ કરે છે. અમેરિકા એ અમેરિકા છે અને ભારત એ ભારત છે…… અમેરિકામાં દુનિયાના બધા દેશના લોકો વસે છે જયારે ભારતમાં એમ નથી. અમેરિકામાં વસતા ભારતીયો ની હવે તો ત્રિજી પેઢી થશે. પૂર્વ વિસ્તારમાં ન્યુયોર્ક કે ન્યુજર્સી બાજુ રહેતા ભારતીર્યો અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ ધંધામાં વિશેષ રોકાયેલા છે. જયારે પસ્ચીમના કેલીફોર્નિયા વિસ્તારમાં નોકરી કરતા અને IT સાથે સંકળાયેલા પ્રોફેશનલ્સ ભારતીયો કે ગુજરાતીઓ હશે. પૂર્વ અને પસ્ચીમ બે કાંઠે એટલેકે ઈસ્ટ કોસ્ટ અને વેસ્ટ કોસ્ટ માં અમેરિકાનો વિકાસ વિશેષ