હિટલર

(36)
  • 3.5k
  • 5
  • 945

હિટલર. આ શબ્દ કાને પડે કે આપણને જલ્લાદ, વિકૃત, તાનાશાહ, નરસંહાર કરનાર જેવા શબ્દો કાને પડે. આમાં જો કે ભૂલ આપણી પણ નથી. ભૂલ છે આપણી સામે તટસ્થ ઈતિહાસ રાખવાને બદલે ‘સેન્સર્ડ’ ઈતિહાસ રાખનાર વિજેતાઓની. બાકી આ ‘હિટલર’ કોણ છે? શું છે? એવા પ્રશ્નો સતત મનમાં ઘુમરાયા કરવાના જ. બીજા વિશ્વયુદ્ધ નામનાં વૈશ્વિક રંગમંચનો તેને ઉદ્દીપક માનતા પહેલા આપણે ઘણી વાતો જાણવા-સમજવાની જરૂર છે. હિટલર વૈશ્વિક તખ્તા પર તો બીજા વિશ્વયુદ્ધ વખતે આવ્યો, સત્તા હાંસલ કરી ત્યારે આવ્યો. પણ તેને તે બનાવનાર ઘટનાઓનો જન્મ તો પ્રથમ વિશ્વયુદ્ધની પૂર્ણાહુતિ એ જ થઇ ગયો હતો. ‘ક્રાંતિ’ અને ‘આતંકવાદ’ વચ્ચેની ભેદરેખા ખુબ ભ્રમિત