શાગિર્દ

(41)
  • 3.3k
  • 6
  • 861

હવે બધા ને મારે તમારી જવાબદારી નું પણ ભાન કરાવવું પડશે બધા એ પાછળ ફરી ને જોયું તો પાછળ ઇન્સ્પેકટર મેથ્યુઝ ઊભા હતા. હાજર પોલીસ ના ટોળા માંથી કોન્સ્ટેબલ થર થર કાપવા લાગ્યા હતા. કેમ કે હમણાં થોડી વાર પેહલા જ જે ઇન્સ્પેકટર મેથ્યુઝ નો ચેહરો રિમાન્ડ રૂમ માં જોયો હતો તેનો ખોફ બધા ની આંખો માં દેખાઈ રહ્યો હતો. જાણે કોઈએ સાંભળ્યું ના હોય તેમ તેણે ફરી ત્રાડ પાડી અને ફરી બધા ની સામે બોલ્યા, બધા પોલીસકર્મી સાબદા બની ગયા અને સલામ ભરી ને સાવધાન ની મુદ્રા માં આવી ગયા. સાહેબ અમે પ્લાન બનાવી રહ્યા હતા કે આરોપી ને આપડે સેસન કોર્ટ માં હાજર કરવા માટે કયા રસ્તે થી લઈ જઈશું કેમ કે આ ભીડ ને કાબુ કરવી થોડી મુશ્કેલ છે!! આવો જવાબ મકસૂદ નામના કોન્સ્ટેબલે આપ્યો.