જન્મદિવસની નાની વાત મારી..

(22)
  • 3.9k
  • 9
  • 864

      'કેમ છવો દોસ્તો'.....              'વિશાલ લાભુબેન ભીમજીભાઈ ધામેલીયા'  ( Vin's L B )         આજે મારો 'જન્મદિવસ' છે. ખૂબ ખુશી ની વાત છે. કે આ ધરણી નુ અમૃત મારા નસીબ મા છે. આજ રોજ ને અત્યાર સુધી ની ભૂતકાળની ની વાતો ને જે ક્ષણો વીતી ગયેલી છે તેમના આજે 23 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. ને હજુ તો તેવુ મને લાગે છે. કે હજુ તો કાલ સવાર ની જ વાતો છે. આ બધી હજુ તો હુ એ મધ્ય રાત્રી ના સ્વપ્ન ઓ મા ની સફર માજ ઝુજી રહ્યો હોવ તેવુ