પાંચ કોયડા ભાગ 7

(38)
  • 5.2k
  • 2k

(પ્રતિ શ્રી, મહેન્દ્ર શર્મા. સર અહીં પહેલો કોયડો સોલ્વ કરવા એક ચોરસ આકૃતિ મુકેલી છે.જે પહેલા કોયડા પછી બાકી રાખેલી જ્ગ્યામાં આગળ વાર્તા માં છાપવાની છે.જે હું ઇમેલ વડે અને કવર પેજ પર મોકલી રહ્યો છુ.પ્લીઝ,વાર્તા ની મજા માટે તે પ્રમાણે કરશો.મોબાઇલ -૯૪૨૭૭૦૨૭૭૬,takshka7056@gmail.com) ભાગ 7 :- પાંચ કોયડાનો પ્રથમકોયડો બીજા દિવસે સવારે રઘલાએ બેન્કમાંથી પૈસા ઉપાડી એક લાખ મને આપ્યા.રઘલો જરૂર કરતા વધારે ઉત્સાહમાં લાગ્યો.તે પોતે, પોતાની અલગ સ્વપનસૃષ્ટિ રચી બેઠો હતો. સવારે અગિયાર વાગ્યે અમે બે હોટેલે પહોંચ્યા.અતુલ મજુમદારે અમારુ હર્ષભેર સ્વાગત કર્યુ.આજે તે મિત્રતાના મુડમાં વધારે લાગ્યો.કોફી અને નાસ્તાનો ઑડર આપી તેણે વાત ની શરૂઆત