શાંતિદૂત

(4.7k)
  • 4.4k
  • 1
  • 1.2k

આ વાર્તા છે અરજણ પટેલ ની, એક સામાન્ય વ્યક્તિ જયારે અસામન્ય પરિસ્થતિ માં આવી પડે છે ત્યારે શું થાય છે. આ વાર્તા છે એના ડર ની, એની એકલતાની. અરજણ પટેલ એક શાંતિપ્રિય વ્યક્તિ છે અને આ વાર્તા છે એના દોસ્ત શાંતિદૂત ની. આ વાર્તા ને સમજવા માટે આખી વાંચવી જરૂરી છે.