શાગિર્દ - 2

(43)
  • 2.5k
  • 7
  • 666

હલ્લો..સર હું કબીર બોલું છું ઘભરાયેલા અવાજે કબીર બોલી રહ્યો હતો. કબીર...શું થયું અને આટલો બધો ટેંશન માં કેમ બોલે છે સર..હું જયારે રમજાન ખાન ના ફાર્મ હાઉસ પર વૉચ માં હતો ત્યારે મેં એક કાર ને બહાર નીકળતા જોઈ તો મેં તેનો પીછો કરવાનું નક્કી કર્યું, અને મેં તેનો પીછો કરવાનું ચાલુ કર્યું, પણ હું ખોટો પડ્યો..તે લોકો મારી સાથે રમત રમી ગયા અને મને તેમની જાળ માં ફસાવી લીધો, અને ઇન્સ્પેક્ટર ની હત્યા માં પણ આ લોકો નો જ હાથ છે