ઉચાળા

  • 2.2k
  • 1
  • 591

“ ઉચાળા ” લેખક-નવીન સિંગલ આજે ચોરે અને ચૌટે બધાની જીભે એકચક્રી શાસનની માફક જીવણા ઉભડનું નામ રમતું હતું. “ લ્યા...આ જીવણો ઉભડ ભારે બળૂકો,બાપુની તરવાર વતે બાપુનો જનોઈવઢ કઇરી નાઇખો.” “ અલ્યા રામસંગ,મારા માનવામાં આવતું નથ.આ માંયકાંગલો બાપુની હામે ઊંસી આઇંખ કરીનેય જોતો નોતો.તો પસે બાપુ હામે તરવાર કિં ઉગામે ? ” “ પણ વજેસંગ આ હઁધુય સલાવી નઈ લે.જોજે ને આ ઊભડોને ગામમાંથી ઉસાળા ભરાવહે.” “ભાઈ ગમે તેમ તોય એક લોહી ખરુને.કિયો દીકરો બાપના મારતલને જીવતો જવા દે ? ” “વજેસંગ પાસો વઈટનો કટકો,પણ જામભા બાપુ બૌ દિયાળું.ગરીબોના બેલી અને ભૂખ્યાઓના તો અન્નદાતા.જ્યારથી આ જીવણાએ જામભા બાપુનું ખૂન