અનકંડીશનલ લવ - 6

(31)
  • 3.9k
  • 3
  • 1.4k

                           Radhi Guajarati                         Unconditional love Part 6આગળ જોયું. ....જીયા ને કોઈ સાથે વાત કરી ને ખૂબ રડવું આવ્યું... કોણ હતું એ જીયા સાથે વાત કરવા વાળુ.... હવે આગળ..... આ બાજુ હવે નિશીત ને ક્યાં પણ ચેન પડતું નથી.... અને એ ખબર પડી કે જીયા અહીંયા નહીં કોઈ બીજા દેશ મા છે પછી તો શાંતિ લાગતી જ ના હતી... હવે બસ જીયા પાસે જ જવું હતું તેને....                        ********************"પલ, નિશીત કેમ છે, શું કરે