ભવ્યા ભાગ -૧

(30.1k)
  • 5.4k
  • 7
  • 2.2k

                   ઘાવ હૈયાના છુપાવું તો છુપાવું કઈ રીતે?             કે હવે તો હસ્તરેખામાંય ચીરા થઈ ગયા..    -                                                             બેફામ                   કોલેજ નો પ્રથમ દિવસ હતો.આઝાદીની નવી ઉડાન સંગ હુ મારા મિત્રો સાથે વર્ગમાં દાખલ થયો. નવા ચહેરાઓ, નવી આશા, નવા તોફાનો ને બીજું ઘણું બધું અહી નવું હતું. એક ખુશી ની લહેર વાતાવરણ માં