ખાપર: ગામ છે, છતાં નથી!

(19)
  • 2.7k
  • 2
  • 650

વિગતવાર - (વિરેન્દ્રસિંહ અટોદરિયા) ગામનું નામ ખાપર છે. તાલુકો ડેડિયાપાડા અને જિલ્લો નર્મદા. ફરતું જંગલ છે અને ગામની સ્થિતિ પણ જંગલી કહી શકાય એવી છે! અહીં વીજળીના થાંભલા નથી કે નથી પાણીના હેન્ડપંપ! અહીં રહેતા ૧૩૪ માણસોના નામ રાશનકાર્ડમાં જ નથી એટલે કોઈ સરકારી સુવિધાઓ મળવાનો તો સવાલ જ નથી. એ ગામ વળી 'પ્રગતિશીલ' ગુજરાતનું છે! ગામમાં જવા પાકો તો ઠીક પણ કાચોય રસ્તો ન હોય, ગામમાં પ્રાથમિક શાળા ન હોય, પાણીની પણ સુવિધા ન હોય, ગામ લોકોની કોઈ સત્તાવાર ઓળખ ન હોય અને વળી એ ગામ નકશામાં પણ ન હોય! ઓરિસ્સા, ઝારખંડ કે મેઘાલયના ગાઢ જંગલમાં આવેલી કોઈ વસાહતનું