વોટ્સ યૉર ગુડ નેમ સર!

(36)
  • 1.7k
  • 3
  • 503

મુંબઈની રાત કદાચ મુંબઈ શહેરને વધારે રંગીન બનાવે છે. આજની રાત મુંબઈકરો માટે વધારે ખાસ હતી. બિજનેસનો મોસ્ટ એલિજીબલ બેચરલ કે જે છેલ્લા આઠ વર્ષથી બિજનેસમાં એકચક્રી શાસન કરી રહ્યો છે જેણે બિજનેસમાં અઢળક કમાણી કરી છે જે દરેક ન્યુજ પેપરઓ અને બિજનેસ મેગેઝિનમાં હેડલાઈન્સ માં હોય છે એવા બિજનેસમેન ધ “અનિકેત શર્માનો” આજે બર્થડે છે. તાજ હોટલનો ક્રિસ્ટલ હોલ સફેદ લીલી અને ફ્લાવરથી સજાવવામાં આવ્યો હતો. દુનિયાભરના ડ્રિંક્સ અને સાથે બિજનેસ કરવા માટે લોકો કેટલાય દિવસો સુધી લાઈનમાં ઉભા રહેતા હોય છે એવા દરેક ચહેરા અને બિજનેસમેન અનિકેત શર્માની પાર્ટીના મહેમાન બન્યા હતા. ફિલ્મસ્ટારથી લઈને રાજનીતિ, બિઝનેસમેનથી લઈને નાના